Google Gemini

4.5
96.4 લાખ રિવ્યૂ
50 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
12+ રેટ કરેલુ
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Google તરફથી તમારા AI આસિસ્ટંટ, Gemini વડે તમારી ક્રિએટિવિટી અને પ્રૉડક્ટિવિટીને સુપરચાર્જ કરો.

Gemini તમને તમારા ફોન પર AI મૉડલવાળા Googleના શ્રેષ્ઠ ફૅમિલીનો સીધો ઍક્સેસ આપે છે, જેથી તમે આટલું કરી શકો:

આઇડિયા બ્રેઇનસ્ટૉર્મ કરવા, જટિલ વિષયોને સરળ બનાવવા અને મહત્ત્વપૂર્ણ પળો માટે રિહર્સલ કરવા માટે Gemini સાથે Live જાઓ. તમારા Gemini ઍપમાં Gemini Live બટન પર ક્લિક કરો
- તમારી મનપસંદ Google ઍપ જેમ કે Search, YouTube, Google Maps, Gmail અને વધુ સાથે કનેક્ટ થાઓ.
- ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલ અને વાસ્તવિક દુનિયાના ઉદાહરણો સાથે વધુ સ્માર્ટ રીતે અભ્યાસ કરો અને કોઈપણ વિષય પર શોધખોળ કરો
- કોઈપણ ફાઇલને પૉડકાસ્ટમાં ફેરવો જેને તમે ગમે ત્યારે, ગમે ત્યાં સાંભળી શકો છો
- માત્ર થોડા શબ્દોથી અદ્ભુત ફોટા બનાવો
- વધુ સારી રીતે અને ઝડપથી ટ્રિપ પ્લાન કરો
- એક જ જગ્યાએ સારાંશ, ઊંડાણપૂર્વકની માહિતી અને સૉર્સ લિંક મેળવો
- નવા આઇડિયા બ્રેઇનસ્ટૉર્મ કરો અથવા હાલના આઇડિયાને બહેતર બનાવો

Pro પ્લાન પર અપગ્રેડ કરીને તમારા Gemini ઍપના અનુભવને એક લેવલ ઉપર લઈ જાઓ–જટિલ ટાસ્ક અને પ્રોજેક્ટને હૅન્ડલ કરવા માટે નવી અને સશક્ત સુવિધાઓ અનલૉક કરો તેમજ ઉદ્યોગ જગતની અગ્રણી 10 લાખ ટોકનવાળી સંદર્ભ વિન્ડોનો આનંદ માણો (જેનાથી Gemini મહત્તમ 1,500 પેજની ટેક્સ્ટ અથવા કોડની મહત્તમ 30 હજાર લાઇન પર પ્રક્રિયા કરી શકે છે) તેમજ:
- 2.5 Pro જેવા, અમારા સૌથી સશક્ત મૉડલનો વધુ ઍક્સેસ મેળવો
- 2.5 Pro દ્વારા સંચાલિત Deep Research વડે કોઈપણ વિષય પર વિગતવાર રિપોર્ટ જનરેટ કરો અને તેનો ઊંડો અભ્યાસ કરો
- Veo 3 દ્વારા વીડિયો જનરેટ કરવાની સુવિધા વડે શબ્દોને ઉચ્ચ ક્વૉલિટીવાળી, 8 સેકન્ડની વીડિયો ક્લિપમાં ફેરવો અને બીજું ઘણું કરો.

Google AI Pro 150 દેશો અને પ્રદેશોમાં ઉપલબ્ધ છે તથા તેમાં વધારાના લાભનો સમાવેશ થાય છે. Google AI Proના ભાગ તરીકે Gemini ઍપ, યોગ્યતા ધરાવતા Google Workspace વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્લાન માટે ઉપલબ્ધ રહેશે. વધુ જાણો: https://gemini.google/subscriptions/

Ultra પ્લાન પર અપગ્રેડ કરીને Gemini ઍપનો મહત્તમ લાભ મેળવો–કોઈપણ વસ્તુને અન્ય કોઈપણ વસ્તુમાં રૂપાંતરિત કરવા માટે મહત્તમ લેવલનો ઍક્સેસ અને વિશિષ્ટ સુવિધાઓ અનલૉક કરો. 2.5 Pro જેવા, Googleના સૌથી સશક્ત મૉડલનો અને Veo 3 વડે વીડિયો જનરેટ કરવા જેવી સુવિધાઓનો અને Deep Researchનો મહત્તમ ઍક્સેસ મેળવો. અમારા નવીનતમ AI ઇનોવેશન ઉપલબ્ધ થાય એટલે તરત જ તેને અજમાવવા માટે તમને વહેલો ઍક્સેસ પણ મળશે, જેમાં એજન્ટ મોડનો સમાવેશ થાય છે.

Google AI Ultraમાં Gemini યુએસમાં ઉપલબ્ધ છે અને Google AI Ultra સબ્સ્ક્રિપ્શનના ભાગ તરીકે તેમાં વધારાના લાભનો સમાવેશ થાય છે. હાલમાં Google AI Ultra, Google Workspaceના વ્યાવસાયિક અને શૈક્ષણિક ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. વધુ જાણો: https://gemini.google/subscriptions/

જો તમે Gemini ઍપનો વિકલ્પ પસંદ કરો, તો તે તમારા Google Assistantને બદલીને તમારા ફોન પર પ્રાથમિક આસિસ્ટંટની જગ્યા લેશે. Google Assistantની કેટલીક વૉઇસની સુવિધાઓ હજી સુધી Gemini ઍપમાં ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.

Gemini ઍપની પ્રાઇવસી નોટિસનો રિવ્યૂ કરો:
https://gstatic12.finance.includesecuirty.com/gemini?p=privacy_notice
આ રોજ અપડેટ કર્યું
1 જુલાઈ, 2025
ઇવેન્ટ અને ઑફરો
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 11
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.5
93.5 લાખ રિવ્યૂ
कल्पेश धीरजलाल
11 જુલાઈ, 2025
સરસ રીતે સમજૂતી મળે છે. પણ ગુજરાતી માં ઢીલી પડે છે. ગુજરાતી શબકોષ ની જરૂર છે
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
DINESH AHIR
10 જુલાઈ, 2025
best ai and this ai make our work easy and smart way to learn more education
10 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Mr.Bhavin S
4 ઑગસ્ટ, 2025
best sirf google in beautiful trastebal app thanks google
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here:
https://gstatic12.finance.includesecuirty.com/?p=gemini_app_requirements_android