લેખક વિશેઃ પૉલો કોએલો વિશ્વવિખ્યાત બેસ્ટસેલર ‘ધ એલકેમિસ્ટ’ના લેખક પૉલો કોએલો દ્વારા લખાયેલા સૌથી વધુ વંચાતા લેખકોમાંના એક છે. તેઓ પોતાની રોચક શૈલી, ઉત્તમ વાર્તારસ અને વિષય વૈવિધ્યને કારણે બેસ્ટસેલિંગ લેખક બન્યા છે. જીવનદર્શન અને પ્રેરણાદાયી લેખ તેમના જાણીતા વિષયો રહ્યા છે.