૫પૈસા: શેર અને મ્યુચ્યુઅલ ફંડ

4.2
6.56 લાખ રિવ્યૂ
1 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
3+ માટે રેટ કરેલુ
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

< H2>પ્રસ્તુત છે 5Paisa એપ - તમારી વન-સ્ટૉપ સ્ટૉક માર્કેટ એપ
📈શું તમે સ્ટૉક માર્કેટ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની આકર્ષક દુનિયામાં કામ કરવા માટે તૈયાર છો? 5Paisa એપ તમારી મદદ માટે તૈયાર છે - તમારી તમામ ફાઇનાન્શિયલ આકાંક્ષાઓ માટે તમારું વન-સ્ટૉપ સોલ્યુશન. ભલે તમે ઍડવાન્સ્ડ ટૂલ્સ ઇચ્છતા અનુભવી ટ્રેડર હોવ કે તમારી ઇન્વેસ્ટમેન્ટની યાત્રા શરૂ કરવા માટે આતુર નવોદિત ટ્રેડર હોવ, અમારી એપમાં તમારા માટે બધું કવર કરેલ છે!

📊એક્સપર્ટ રિસર્ચ- આધારિત ટ્રેડિંગ આઇડિયા માટે, 5000 કરતાં વધારે લિસ્ટેડ સ્ટૉક પર અમારી માહિતીનો લાભ લો. આત્મવિશ્વાસ સાથે માહિતગાર ઑનલાઇન ટ્રેડિંગ નિર્ણયો લો અને તમારી ઇન્વેસ્ટમેન્ટની ક્ષમતાને વ્યાપક બનાવો.

ડિમેટ એકાઉન્ટ


• 5 મિનિટથી ઓછા સમયમાં તમારું મફત ડિમેટ એકાઉન્ટ ખોલો
• ઑર્ડર દીઠ ફ્લેટ ₹20 સાથે શૂન્ય ટકાવારી બ્રોકરેજ
• ઑલ-ઇન-વન ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ જે તમને ઇક્વિટી, ડેરિવેટિવ્સ, કમોડિટી અને કરન્સી સેગમેન્ટમાં ટ્રેડ કરવાની સુવિધા આપે છે
• 100% પેપરલેસ અને સરળ KYC પ્રક્રિયા

સ્ટૉક


• NSE, BSE અને MCX માંથી સ્ટૉકની કિંમતો અને ક્વોટ પર લાઇવ અપડેટ મેળવો
• લિસ્ટેડ સ્ટૉકમાં સરળતાથી ઇન્વેસ્ટ કરો
• 5Paisa એપમાંથી જ 40 થી વધુ બેંકો અથવા UPI દ્વારા ટ્રેડિંગ માટે ફંડ ટ્રાન્સફરને અધિકૃત કરો
• માહિતીપૂર્ણ ટ્રેડિંગ નિર્ણયો લેવા માટે ઉદ્યોગના શ્રેષ્ઠ સ્ટૉક રિસર્ચ અને ટિપ્સ મેળવો
• વન-ક્લિક ઑર્ડર પ્લેસમેન્ટ વડે વીજળી વેગે ટ્રેડ કરો
• મલ્ટી-એસેટ વૉચલિસ્ટ બનાવો જે તમામ ડિવાઇસમાં સિંક્રનાઇઝ થાય છે
• સ્ટૉક SIP વડે તમારી પસંદગીના સ્ટૉકમાં દર મહિને અથવા અઠવાડિયે ઑટોમેટ ઑર્ડર કરો

IPO


• છેલ્લી તારીખની ભાગદોડને ટાળવા માટે સ્ટૉક માર્કેટમાં IPO માટે પ્રી-અપ્લાય કરો
• IPO માટે અપ્લાય કરો 24*7 અને 5paisa એપમાંથી UPI-આધારિત IPO એપ્લિકેશનનો આનંદ માણો
• માહિતી મેળવો અને IPO માટે અપ્લાય કરો
• ઍડ્વાન્સ્ડ ટેક્નિકલ એનાલિસિસ માટે આધુનિક ચાર્ટ

મ્યુચ્યુઅલ ફંડ


• 9000+ સ્કીમમાંથી પસંદ કરો
• મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા પર કોઈ કમિશન નથી
• રિયલ-ટાઇમ પોર્ટફોલિયો ટ્રૅકિંગ
• દર મહિને ઓછામાં ઓછી ₹500 રકમથી SIP ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો
• SIP અથવા એક વખતના ઇન્વેસ્ટમેન્ટ માટે એક્સપર્ટ દ્વારા પસંદ કરાયેલા મ્યુચ્યુઅલ ફંડ જેમ કે વેલ્થ બિલ્ડર, હાઇ ગ્રોથ, સ્ટેબલ ગ્રોથ, ટૅક્સ સર્વર વગેરેમાંથી પસંદ કરો.

ફ્યુચર્સ અને ઑપ્શન્સ


• ઍડ-ઑન-પૅક વડે ₹10/ઑર્ડર સાથે માર્જિન ટ્રેડિંગ શરૂ કરો
• 100% કોલેટરલ લાભ
• બાસ્કેટ ઑર્ડર વડે એક સાથે 10 સુધીના અલગ ઑર્ડર કરો
• ઝડપથી લૉન્ગ પોઝિશનમાંથી શોર્ટ પોઝિશનમાં બદલાવવાની સુવિધા


5Paisa - ટ્રેડિંગ એપની વિશેષતાઓ


🤖રોબો ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઈઝર
તમારા લક્ષ્ય અને જોખમ ક્ષમતા માટે યોગ્ય હોય તેવો કસ્ટમાઇઝ્ડ પોર્ટફોલિયો બનાવો.
🪙સરળ ઉપાડની સુવિધા
તમે સીધા એપમાંથી ઉપાડની વિનંતી કરી શકો છો, અને તેની પ્રક્રિયા તરત જ કરવામાં આવશે. દિવસમાં 4 વખત પૈસા ઉપાડવાની સુવિધાનો લાભ લઈ શકો છો.
💸ઇન્સ્ટન્ટ ફંડ ટ્રાન્સફર
NEFT, RTGS, IMPS અને UPI દ્વારા સુવિધાજનક રીતે ફંડ ટ્રાન્સફર કરવાનો આનંદ માણો.
📈તમારી એકાઉન્ટની ઍક્ટિવિટીને ટ્રૅક કરો
તમે એપમાંથી જ તમારા એકાઉન્ટનો સારાંશ, હોલ્ડિંગ્સ અને ટ્રાન્ઝૅક્શનની વિગતો જોઈ શકો છો.
🔧ઍડ્વાન્સ્ડ ટૂલનો ઉપયોગ કરો
સ્ટૉક માર્કેટ ન્યૂઝ, કંપનીના ફાઇનાન્શિયલ અને એનાલિસિસની ભલામણો સહિતના વિવિધ રિસર્ચ અને એનાલિસિસ ટૂલ્સનો લાભ. ટ્રેડિંગવ્યૂ અને ચાર્ટ-IQ દ્વારા સંચાલિત ઍડવાન્સ્ડ શેર માર્કેટ ચાર્ટની મદદથી સંભવિત ટ્રેડિંગ તકોને ઓળખો.
🔔ઇન્સ્ટન્ટ ઍલર્ટ
રિયલ-ટાઇમ માર્કેટ ફીડના આધારે મોબાઇલ નોટિફિકેશન દ્વારા પ્રાઇસ ઍલર્ટ સેટ કરો.
🏃‍♂️5Paisa એપ ડાઉનલોડ કરો અને સ્ટૉક માર્કેટમાં તમારી ટ્રેડિંગ યાત્રા શરૂ કરવા માટે તમારું મફત ડિમેટ એકાઉન્ટ ખોલો. ઑલ-ઇન-વન ઇન્વેસ્ટિંગ એપની સુવિધાનો લાભ લો જે તમારી દરેક જરૂરિયાતને પૂર્ણ કરે છે.

📣અમારો સંપર્ક કરો:
Website: https://www.5paisa.com
Facebook: https://www.facebook.com/5paisa
LinkedIn: https://www.linkedin.com/company/5paisa
Instagram: https://www.instagram.com/5paisa/
Twitter: https://twitter.com/5paisa

ઍડ્રેસ: IIFL હાઉસ, સન ઇન્ફોટેક પાર્ક, રોડ નં. 16V, પ્લોટ નં. B-23, MIDC, થાણે ઇન્ડસ્ટ્રિયલ એરિયા, વાઘલે એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્ર - 400604

For Support: https://www.5paisa.com/contact-us
Support Desk Helpline: 8976689766
Disclaimer: https://www.5paisa.com/terms-and-conditions
આ રોજ અપડેટ કર્યું
31 જુલાઈ, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 5
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 5
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.2
6.5 લાખ રિવ્યૂ
ABDULBHAI VHORA
30 માર્ચ, 2025
સારૂ
66 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Suresh Rathod
2 ડિસેમ્બર, 2024
good
31 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
vishvas Dhankwada
3 ઑક્ટોબર, 2024
good
93 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
5paisa - Stock Market, Demat Account, Mutual Fund
3 ઑક્ટોબર, 2024
Hello, thanks for the positive feedback! Enjoy trading with 5paisa.

નવું શું છે

• Pay Later Made Easy: You can now enjoy the Pay Later facility directly from the Order form for a smoother experience.
• Bug Fixes: We’ve squashed some minor bugs to improve overall experience.